Random Video

અમે બટાટાંમાંથી સોનું બનાવવાનો વાયદો નથી કરતા, મોદીએ રાહુલને સંભળાવ્યું

2019-04-27 1,695 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તરપ્રદેશના કન્નોજમાં રેલી કરી છે તેઓએ કહ્યું કે, મારો પ્રચાર એવો પરિવાર કરી રહ્યું છે જેનો દીકરો માતૃભૂમિની સુરક્ષામાં તહેનાત છે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું કે, અમે બટાટાંમાંથી સોનું બનાવવાનો વાયદો નથી કરતા આજે મોદી હરદોઇ અને સીતાપુરમાં પણ સભા સંબોધિત કરશે