Random Video

સ્ટ્રેચિંગ કરો અને ફિટ રહો, સુગર લેવલ કન્ટ્રોલમાં રહેશે, ગીની શાહે આસાન રીત શીખવી

2019-05-20 2,201 Dailymotion

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગાવિશે સમગ્ર માહિતી આપશે તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવુંજોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે આજે જાણો સ્ટ્રેચિંગ કરવાના લાભ સાથે જ આગળ પણ જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ
સાથે