Random Video

હાટકેશ્વર વિસ્તારમાં હથિયારો સાથે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો

2019-05-28 699 Dailymotion

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી ગેંગોનું નામો નિશાન જણાતું ન હતું તે ગેંગો હવે ફરી સક્રિય થઇ છે આજે વહેલી સવારે હાટકેશ્વર વિસ્તારમાં મહાવીર નગર તેમજ તારાચંદની ચાલીમાં અસાજિક તત્વોએ હથિયારો સાથે આવી તોફાન મચાવ્યું હતું ચાલીમાં આવેલા અનેક ઘરો સહિત રિક્ષાઓ, બાઈકો અને એકટિવામાં તોડફોડ કરીને નુકશાન પહોંચાડ્યું હતું ઘટનાને પગલે અમરાઇવાડી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરી લીધી હતી જ્યારે અન્ય આરોપીઓ ફરાર થયા છે