Random Video

સુરતના વેસુમાં કરીયાણાની દુકાનનું શટર ઉંચુ કરીને તસ્કરોએ કરેલી તસ્કરી સીસીટીવીમાં કેદ

2019-06-03 406 Dailymotion

સુરતઃવેસુ વિસ્તારમાં આવેલા પ્રાઈમ પેલેસ એસડી જૈન કોલેજની પાસે આવેલી કરીયાણાની દુકાનમાં ચોરી થઈ હતી તસ્કરોએ કરીયાણાની દુકાનનું શટર ઉંચુ કરી અંદર જઈ ગલ્લામાંથી રોકડા રૂપિયા 18 હજાર પર્સમાં રહેલા 3 હજાર મળી કુલ 21 હજારની ચોરી કરી નાસી છૂટ્યો હતો આ સમગ્ર તસ્કરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેના આધારે દુકાનના માલિક અજય રાધેશ્યામ સોનીએ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે