Random Video

કંગાળ પાકિસ્તાનમાં ઈદ પર સૂના બજારો,ઈમરાન ખાનથી ખફા પાકિસ્તાનીઓ

2019-06-05 3,506 Dailymotion

દુનિયાભરમાં ઈદ ઉજવાઈ રહી છે પરંતુ પાકિસ્તાનમાં આ ઈદ ખુશીની જગ્યાએ દુખ લઈને આવી છે ઈદ પર જ્યાં પાકિસ્તાનમાં બજારો અને મોલ પર જે ભીડ જોવા મળતી તે આજે ખાલી પડ્યા છે પાકિસ્તાનમાં મોંઘવારીએ માજા મુકતા ત્યાંની આવામ ઈદ પર જ નાખુશ છે, બજારો સૂના છે લોકો કપડાં અને જૂતા માટે તરસી રહ્યા છે ત્યારે પાકિસ્તાનીઓમાં ઈમરાન ખાનને લઇને આક્રોશ છે