Random Video

પર્ફેક્ટ ફિગર માટે શ્રીલંકન બ્યૂટી જેક્લિન યોગા, ડાન્સ અને વેઇટ લિફ્ટિંગ કરે છે ખાસ

2019-06-07 1,580 Dailymotion

બૉલિવૂડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝ ફિટનેસને લઇને બહુ એલર્ટ છે,પર્ફેક્ટ ફિગર માટે તેહાર્ડ વર્કઆઉટ કરે છે જેમાંયોગા, ડાન્સ અને વેટ લિફ્ટિંગ તેનીખાસ એક્સરસાઇઝ છે જેક્લિન તેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જેક્લિન તેનીઅપકમિંગ ફિલ્મ 'ડ્રાઇવ'માં જોવા મળશે