Random Video

અબ્દુલ રઝાકે કહ્યું- પંડ્યા મારી કોચિંગમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર બની શકે છે

2019-06-28 507 Dailymotion

પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે હાર્દિક પંડ્યાને તેમની સાથે ટ્રેનિંગ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ મેચમાં પંડ્યાએ ટીમ ઈન્ડિયાના સ્કોરમાં 46 રનનું મહત્વનું યોગદાન આપ્યું છે તેમને ધોની સાથે 70 રનની ભાગીદારી કરીને ભારતને મુશ્કેલ પરિસ્થિતીઓમાંથી બહાર કાઢ્યું હતું તેમણે એક વિકેટ પણ લીધી છે જો કે, રઝાકને હાર્દિકમાં ટેકનીકલ ખામી જોવા મળી હતી ત્યારબાદ તેમને ટ્વીટ કરીને હાર્દિકને સલાહ આપી હતી