Random Video

બળાત્કાર કેસમાં આજીવન સજા કાપતા નારાયણ સાંઈને સાદા કપડામાં સારવાર માટે સિવિલ લવાયો

2019-06-28 327 Dailymotion

સુરતઃબળાત્કાર કેસમાં આજીવન સજા કાપતા નારાયણ સાંઈને લાજપોર જેલમાંથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલ લાવવામાં આવેલો નારાયણ સાંઈ પાકા કામનો કેદી હોવા છતાં સાદા ડ્રેસમાં જ જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો સુરત જિલ્લા જેલમાંથી નારાયણ સાઈ ને કેસ પેપર પર કોઈ પણ તકલીફ બતાવ્યા વગર માત્ર મેડિસિન, ઓર્થો, આંખ, અને દાત ની OPD માં રીફર કરાયો હતો