Random Video

વેસુમાં બોડી સ્પાના કર્મચારી પર હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ

2019-07-04 947 Dailymotion

સુરતઃવેસુમાં આવેલા એક બોડી સ્પાના કર્મચારી પર ચાર જેટલા યુવાનો દ્વારા લાકડાના ફટકાથી હુમલો કરવામાં આવ્યો હતો 27 મી જૂનના રોજ બની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે કર્મચારીએ 20 હજારની લૂંટ થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે