Random Video

સચિનમાંથી ડૂપ્લિકેટ નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, 84 લાખની ડુપ્લીકેટ નોટ કબજે

2019-07-06 649 Dailymotion

સુરતઃ સચિન વિસ્તારમાં ડુપ્લીકેટ નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું છે પોલીસ રેડ કરી ડુપ્લીકેટ નોટો છાપવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું જેમાં પોલીસ 80 લાખની ડુપ્લીકેટ નોટ કબજે કરી છે અને બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સચિન વિસ્તારમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હોવાની જાણ થતા પોલીસ રેડી કરી હતી જેમાં 84 લાખની ડુપ્લીકેટ નોટ મળી આવી હતી તપાસ કરતા એચપીના પ્રિન્ટર મશીનમાં ડુપ્લીકેટ નોટો છાપતા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ એક પ્રિન્ટર મશીન પણ કબજે કર્યું છે અને કાનજી રણછોડ ભરવાડ અને સુનિતા લક્ષ્મણ ભાઉની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે એક મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે