Random Video

કરાઓકે નાઇટમાં પ્રિયંકા પતિ નિકનું સિંગલ ટ્રેક ‘સકર’ ગાતી જોવા મળી

2019-07-16 3 Dailymotion

પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર આવે તો વાઇરલ થઈ જાય છે હાલપ્રિયંકા-નિકનો નવો વીડિયો વાઇરલ થયો છે, આ વીડિયો કરાઓકે નાઇટનો છે જેમાંપ્રિયંકાજોનાસ બ્રધરનું સિંગર ટ્રેક સોંગ 'સકર ફોર યુ' ગાતી જોવા મળી રહી છે અહીંપ્રિયંકાએ બ્લેક એન્ડ વ્હાઇટ વનપીસ પહેર્યું છે અને પતિ સાથે એન્જોય કરી રહી છે વીડિયોમાં તેમની સાથે જો જોનાસ અને સોફી ટર્નર પણ છે