સોશિયલ મીડિયામાં આજકાલ રિકી વસ્ત્રાકર અને આરોહીની ડાન્સિંગ પેર તેમના આ નવા ડાન્સ વીડિયોથી ચર્ચામાં છે ફિલ્મ સ્ટૂડેન્ટ ઓફયર-2ના હુક અપ સોંગ પર આ જોડીએ હટકે ડાન્સ કર્યો હતો જે જોઈને તેમના અનેક ફેન્સ પણ કાયલ થયા હતા ભલે આ ફિલ્મ બોક્સ ઓફિસપર શાનદાર પ્રદર્શન ના કરી શકી હોય પણ તેના ગીતો આજે પણ અનેક પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યા છે આ હુક અપ સોંગમાં આલિયા અનેટાઈગરની જોડીની અદભૂત કેમેસ્ટ્રી જોવા મળી હતી તેવી જ સરસ મજાની કેમેસ્ટ્રી રિકી-આરોહીમાં પણ જોવા મળે છે તેમણે કરેલા આઅફલાતૂન ડાન્સને પણ જોતજોતામાં જ લાખો વ્યૂઝ મળ્યા હતા