Random Video

ગટરની સમસ્યાથી પીડાતી મહિલાઓનો રોષ ચરમસીમાએ, નગરપાલિકામાં રામધૂન બોલાવી

2019-07-23 88 Dailymotion

ડીસા:જલારામ બંગ્લોઝના લોકો છેલ્લા એક વર્ષથી ગટરની સમસ્યાથી પીડાઈ રહયા છે ગટર સમસ્યાનું નિરાકરણના આવતા મહિલાઓ નગરપાલિકામાં જઈ રામધૂન બોલાવી હતી અને જ્યા સુધી નિરાકરણ નહિ આવે ત્યાં સુધી નગરપાલિકામાંથી ન હટવાની ચીમકી ઉચ્ચારી હતીગટરનું પાણી રોડ પર આવે છે ગંદા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી રોડ પર લિલ થાય છે છોકરાઓ પડી જાય છેપાલિકામાં છ થી સાત વાર રજુઆત કરવા છતાં કોઈ પરિણામ નથી મળ્યું અમને ન્યાય મળવો જોઈએ