Random Video

વડોદરાના લોકોને રાહત, વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 33 ફૂટ થઇ

2019-08-02 15,800 Dailymotion

વડોદરાઃ વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી પૂરની પરિસ્થિતનું નિર્માણ થયું હતું જોકે મોડી રાત બાદ વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થવાની શરૂઆત થઇ હતી આજે સવારે 9 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 33 ફૂટ નોંધાઇ હતી વડોદરા શહેરમાં પાણી ઉતરવા લાગ્યા છે જોકે નીચાણવાળા અને કાંઠાના વિસ્તારમાં પાણી હજુ સુધી ઉતર્યાં નથી અને લોકોની મુશ્કેલીમાં પણ ઘટાડો થયો નથી