Random Video

ઓલપાડમાં મકાન ધરાશાયી થતા બે મહિલા દબાઈ, કાટમાળમાં માત્ર માથું દેખાતું હતું

2019-08-04 1,105 Dailymotion

સુરતઃ ભારે વરસાદના પગલે ઓલપાડના ફૂંકણી ગામે એક મકાન ધરાશાયી થતા બે મહિલાઓ કાટમાળ નીચે દબાઈ હતી સુરત ફાયરની ટીમ દ્વારા બે કલાકની મહેનત બાદ બંને મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી રેસ્ક્યુ કીટ અને ક્રેન દ્વારા કાટમાળ નીચે દબાયેલી બંને મહિલાઓને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી