Random Video

આર્મી બટાલિયન સાથે વૉલી બૉલ રમ્યો એમએસ ધોની

2019-08-05 2,216 Dailymotion

એક તરફ ઈન્ડિયન ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે ત્યારે પરિવાર અને ટીમથી દૂર એવા એમ એસ ધોની હાલ કાશ્મીરમાં ભારતીય આર્મીમાં 2 મહિનાની ટ્રેનિંગ પર છે ધોનીનો એક વીડિયો વાઇરલ થયો છે જે જોઇને તમારા ચહેરા પર પણ સ્માઇલ છવાઈ જશે એમ એસ ધોની જવાનો સાથે વૉલી બૉલ રમી રહ્યા છે વીડિયો કાશ્મીર ખીણ વિસ્તારનો છે જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે