NEWS BULLETIN 9 AM - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇમાં રુપે કાર્ડ લોન્ચ કર્યું હતું
2019-08-25 252 Dailymotion
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇમાં રુપે કાર્ડ લોન્ચ કર્યું હતું જે પછી મોદીએ પ્રસાદ માટે લાડુ ખરીદ્યા હતા આ પહેલાં યૂએઇનાં સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ઝાયેદ'થી પીએમ મોદી સન્માનિત કરાયા હતાં યુએઈ બાદ હવે મોદી બહેરિન પહોંચ્યા છે
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.