Random Video

સોશિયલ મીડિયા પર આ યુવકને યૂઝર્સ કહી રહ્યા છે રાનૂ મંડલનો દીકરો

2019-09-06 1 Dailymotion

રાતોરાત સુપરસ્ટાર બની ગયેલી રાનુ મંડલે હવે બૉલિવૂડમાં પણ એન્ટ્રી લઈ લીધી છે લોકો કહે છે કે તે લતા મંગેશકર જેવુ ગાય છે તેવી જ રીતે એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેનો અવાજ કુમાર સાનુ જેવો લાગે છે તે વીડિયોમાંજે ‘એ સનમ હમ તો સિર્ફ તુમસે પ્યાર કરતે હૈ’ ગીત ગાઈ રહ્યો છે યૂઝર્સ તેને રાનૂ મંડલનો દીકરો ગણાવી રહ્યા છે