Random Video

વરાછાના બરોડા પ્રિસ્ટેજ પાસે બાઈક ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે માથાકૂટ સર્જાઈ

2019-09-06 3,426 Dailymotion

સુરતઃદેશભરમાં ટ્રાફિકના નવા નિયમોને ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે જો કે રાજ્ય સરકારે હજુ નવા નિયમો લાગુ કર્યા નથી તેમ છતાં વરાછા વિસ્તારમાં દંડ વસુલવાને લઈને બાઈક ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં ટ્રાફિકની ક્રેઈન દ્વારા બાઈકરને દંડ ફટકારવાને લઈને બાઈકરે ટ્રાફિક પોલીસ સાથે બબાલ કરી હતી જેથી લોકોનાં ટોળા એકઠાં થઈ ગયાં હતાં બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો