Random Video

પ્રભાસને મળવાની જીદમાં મોબાઇલ ટાવર પર ચડી ગયો ડાઈ હાર્ડ ફેન, કુદવાની ધમકી આપી

2019-09-12 1 Dailymotion

બાહુબલી એક્ટર પ્રભાસના ફેન્સની દીવાનગી ઘણી વખત જોવા મળી છે હાલ તેલંગાણાના જંગમમાં પ્રભાસનો એક ડાઈ હાડ ફેન તેને મળવાના ફિતૂરમાંમોબાઇલ ટાવર પર ચડી ગયો, અને પ્રભાસ સાથે મળવાની જીદ કરવા લાગ્યો જો વાત નહીં થાય તો પોતે ત્યાંથી કુદી જશે એવુ પણ કહ્યું જોકે નીચેથી પોલીસ અને ગામલોકોએ તેને નીચે ઉતરવા વિનંતી કરી પરંતુ તે એકનો બે ન થયો