Random Video

પાકિસ્તાને કુલભૂષણને બીજો કોન્સ્યુલર એક્સેસ આપવાની ના પાડી

2019-09-12 452 Dailymotion

પાકિસ્તાને ગુરુવારે ભારતીય અધિકારીઓને કુલભૂષણ જાધવને બીજો કોન્સ્યુલર એક્સેસ આપવાની ના પાડી દીધી હતી પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મોહમ્મદ ફેઝલે કહ્યું હતુ કે, જાધવને બીજો કોન્સ્યુલર એક્સેસ નહીં આપીએ આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતુ કે, અમે ડિપ્લોમેટીક ચેનલથી પાકના સંપર્કમાં છીએ ICJના આદેશોનું સંપૂર્ણ પાલન કરાવીશું