Random Video

મણિનગર ચાર રસ્તા પાસે BRTS બસે બાઇકચાલકને અડફેટે લીધો, ઘટના સીસીટીવીમાં કેદ

2019-09-26 6,214 Dailymotion

અમદાવાદ: મણિનગર ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસ ચાલકે એક બાઇકચાલકને અડફેટે લીધો હતો બાઈક ચાલકને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો ઘટના બાદ લોકોના ટોળા એકઠા થયા હતા સ્થાનિકોએ બીઆરટીએસના ચાલકને પકડીને પોલીસને સોપ્યો હતો બસ ત્યાં જ ઉભી કરી દેતા બીઆરટીએસ રૂટ પર ટ્રાફિકજામ સર્જાયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો