Random Video

ફ્રેન્ડ્સ સાથે જાહન્વી હૉલિડે પર, વૉટર બેબી બની મસ્તી કરી

2019-09-28 15,105 Dailymotion

એક્ટ્રેસ જાહન્વી કપૂર તેની ફેશન સેન્સ અને ગ્લેમર અવતારના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે જાહન્વી હાલ ન્યૂયોર્કમાં તેની નાની બહેન ખુશી કપૂર અને મિત્રો સાથે હોલિડે પર છે જાહન્વીએ અહીં સ્ટ્રીટ શૉપિંગથી લઈને પાણીમાં મસ્તીની મજા માણી હતી ત્યારે જાહન્વીના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે