Random Video

દશેરાએ પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટે હથિયારોનું પૂજન કર્યું

2019-10-08 445 Dailymotion

સુરતઃ દશેરાની પોલીસ શાખા દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટ દ્વારા હથિયારોનું પુજન કરવામાં આવ્યું હતુંવિધિપૂર્વક હથિયારોની પૂજા અર્ચના કરીને પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે પોલીસ કર્મચારીઓને દશેરા પર્વની શુભકામના આપી હતી સાથે જ પોલીસ કમિશનરે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી