Random Video

ઉત્તરાખંડની પ્રિયંકાને લોકો કેમ કહી રહ્યા છે નવા યુગની મધુબાલા

2019-10-22 2,271 Dailymotion

ઉત્તરાખંડની પ્રિયંકા કંડવાલ સોશિયલ મીડિયા પરમોર્ડન મધુબાલા તરીકે ઓળખાય છે પ્રિયંકા તેનાટિકટોક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મધુબાલાની કોપીકરી રહી છેપ્રિયંકાના લૂક્સ એક્ટ્રેસ મધુબાલા જેવા હોય લોકો તેને મધુબાલા સાથે સરખાવી રહ્યા છેપ્રિયંકાના વીડિયો અને ફોટોઝમાંમધુબાલાની ઝલક દેખાય છે મધુબાલાના ફેમસ સોંગ પર પ્રિયંકાએવીડિયોઝ પણબનાવ્યા છે જેને લઇને યૂઝર્સતેને ‘નવા યુગની મધુબાલા’તો કોઈ ‘ટિકટોકની મધુબાલા’ કહે છે