Random Video

પ્રાઇઝ ટેગ હટાવ્યા વગર જાહન્વીએ પહેરી લીધો ડ્રેસ, સોશિયલ મીડિયા પર મજાક બની

2019-10-23 26,603 Dailymotion

એક્ટ્રેસ જાહન્વી કપૂર તેના એક ડ્રેસના કારણે ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે જાહન્વી કોઈ ક્લાસમાંથી આવી રહી છે અને કાર તરફ જઈ રહી છે તેણેપીળા રંગનોએક ડ્રેસ પહેર્યો છે હંમેશાં પોતાના લૂક્સના કારણે ચર્ચામાં રહેનારી જાહન્વી કપૂર આ વખતે ડ્રેસના કારણે ટ્રોલ થઈ હતી કારણકે તેણે ડ્રેસમાંથી પ્રાઇઝ ટેગ હટાવ્યો ન હતો જેના કારણે સોશિયલ મીડિયા યૂઝર્સે તેની મજાક બનાવી હતી