હવામાન વિભાગે આગામી 13 અને 14 તારીખે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે
2019-11-14 2,431 Dailymotion
હવામાન વિભાગે આગામી 13 અને 14 તારીખે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે રાજ્યમાં ફરી એક વાર વરસાદની આગાહી કરાતાં ખેડૂતોમાં વધુ નુકસાનનો ભય જોવા મળી રહ્યો છે
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.