Random Video

લાઇવ રિપોર્ટીંગ કરતા ગ્રીક રિપોર્ટર પાછળ દોડ્યું સુવર, ટીવી પરના એન્કર્સ હસતા રહ્યાં

2019-11-28 403 Dailymotion

ગ્રીસમાં લાઇવ ટીવીના રિપોર્ટિંગ દરમિયાન રિપોર્ટર સાથે એવું થયું કે એન્કર્સ પણ હસી હસીને લોથપોથ થઈ ગયા, ANT1 ટીવીનો રિપોર્ટર લાઓસ મેંટીકોસ કિનેટામોર્નિંગ શૉમાં ગ્રીસમાં આવેલ ફ્લડ ડેમેજ વિશે લાઇવ રિપોર્ટ આપતો હતો ત્યારે અચાનક એક સુવર તેની પાસે આવ્યું અને તેને ધક્કો મારવા લાગ્યુ, જેને જોઈ ટીવી પર રહેલ એન્કર્સ પણ તેની મજા લેતા હતા