Random Video

આ છે દુનિયાના સૌથી વધુ સેલેરી લેનારા 20 વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ

2019-12-04 2,840 Dailymotion

દુનિયાના દરેક દેશની શક્તિઓને યાદ કરવામાં આવે તો મોટા ભાગે તમને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ યાદ આવે આ દરેક દેશની સરકાર તેના પ્રમુખોને વેતન અને ભથ્થા પણ આપે છે શું તમે જાણો છો કે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિના વેતન કેટલા હશે અને દુનિયાના કયા દેશના પ્રમુખ સૌથી વધુ સેલેરી લેતા હશે, તો આજે અમે તમને એવા 20 નેતાઓ વિશે જણાવીશું જે સૌથી વધુ સેલેરી લે છે અને આ બધામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા સ્થાને આવે છે?