Random Video

જાણો સિંગલ યુઝ પ્લાસ્ટિક શું છે અને કેવી રીતે થાય છે તેનાથી નુકસાન! જુઓ VIDEO

2019-12-05 45 Dailymotion

સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો છે. ખરેખર આવા પ્લાસ્ટિકનો ઉપયોગ આરામદાયક હોઈ શકે છે, પરંતુ પર્યાવરણ અને મનુષ્ય માટે ખૂબ નુકસાનકારક છે. ચાલો જાણીએ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક શું છે, તેના જોખમી પરિણામો શું છે અને તેના બદલે કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.