Random Video

સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના 2 આરોપીઓ પકડાઇ જતાં વેપારીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી

2019-12-08 1,078 Dailymotion

વડોદરાઃ વડોદરાના નવલખી મેદાનમાં 14 વર્ષની સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના બે આરોપીઓ પકડાઇ જતા માંડવી વિસ્તારના વેપારીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરીને બિરદાવી હતી માંડવી વિસ્તારના વેપારીઓએ આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવીને નરાધમોને જલ્દી જ ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી