Random Video

પ્રદર્શન બાદ જામિયા સ્ટૂડન્ટ્સે અડધી રાત્રે ઠંડીમાં ઠુઠવાઇને કેમ્પસની સફાઈ કરી

2019-12-19 221 Dailymotion

છેલ્લાં કેટલાંક દિવસથી નાગરિકતા સંશોધન બિલ મુદ્દેદિલ્હીની જામિયા મિલિયા યૂનિવર્સિટીના સ્ટૂડન્ટ્સ પ્રદર્શન કરી રહ્યા છે જેને રોકવા પોલીસે પણ કડક કાર્યવાહી કરી હતી પરંતુ આ વિરોધના એક દિવસ બાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે જેમાં જામિયાના કેટલાંક સ્ટૂડન્ટ્સ, પૂર્વ સ્ટૂડન્ટ્સ અને વોલિંયેન્ટર્સ યૂનિવર્સિટી કેમ્પસની સફાઈ કરી રહ્યા છે વિદ્યાર્થીઓનું એક ગ્રૂપ અડધી રાત્રે ઠંડીમાં ઠીઠુવાઈને રસ્તાની સાફ સફાઈ કરી રહ્યું છે તેમણે ગેટ બહાર પડેલા કચરાને બેગમાં ભરી રસ્તાને સાફ કર્યા હતા