Random Video

અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનું રવિવારે સમાપન

2019-12-23 1 Dailymotion

અમદાવાદમાં તારીખ 18 ડિસેમ્બરે પ્રારંભ થયેલ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું 22 ડિસેમ્બર,રવિવારે સમાપન થયું હતુંગુજરાતી ભાષા,લેખન અને સાહિત્યનો અનોખો ઉત્સવ મનાતા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં ગુજરાતી સાહિત્ય,સંગીત અને ફિલ્મ અંગેના સંવાદો યોજાયા હતાઆ ઉપરાંત હિન્દુ સાહિત્ય અને ફિલ્મ સ્ક્રિન રાઈટીંગ અંગેના વર્કશોપ અને સંવાદનું પણ આયોજન કરાયું હતુંજાણીતા ફિલ્મ ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજ પણ આ ફેસ્ટિવલમાં સહભાગી થયા હતા