Random Video

અમરેલી: રાજુલાના કોવાયા ગામથી અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના માર્ગ પર સિંહોની લટાર

2019-12-26 1,290 Dailymotion

અમરેલી:સિંહ જંગલ વિસ્તારમાંથી શિકારની શોધમાં બહાર આવ્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાજુલાના કાવાયા ગામથી અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના માર્ગ પર સિંહોની લટારની વીડિયો સામે આવ્યો છે જેમાં સીમેન્ટ કંપનીના મુખ્ય ગેટ સામે સિંહ પરિવાર લટાર મારતો જોવા મળે છે આ વીડિયો બુધવાર રાતનો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે