Random Video

BF સાથે બૉલ્ડ બની જેકીની દીકરી કૃષ્ણા શ્રોફ, ભાઈ ટાઇગરે કરી કમેન્ટ

2019-12-31 25,970 Dailymotion

બૉલિવૂડના દિગ્ગજ એક્ટર જેકી શ્રોફની દીકરી અને એક્ટર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ આમ તો લાઇમ લાઇટથી દૂર રહે છે પરંતુ તેના ડેટિંગ અને બોલ્ડ ફોટોઝના કારણે ચર્ચામાં રહે છે હાલમાં તે તેના બૉયફ્રેન્ડ ઈબન હ્યમસસાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે ત્યારે તેના બોલ્ડ ફોટોઝ ઈન્ટરનેટ પર ચર્ચાનું કારણ બન્યા છે જેના પર ટાઇગર શ્રોફે કમેન્ટ પણ કરી છે