Random Video

‘છપાક’ની સફળતા માટે દીપિકા પાદુકોણ પહોંચી સિદ્ધિ વિનાયક મંદિર

2020-01-10 5,976 Dailymotion

ફિલ્મ ‘છપાક’ 10 જાન્યૂઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે ફિલ્મની રિલીઝ પહેલા એક્ટ્રેસ દીપિકા પાદુકોણ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી હતી અને ફિલ્મની સફળતા માટે બાપાને પ્રાર્થના કરી હતી એક પ્રોડ્યુસર તરીકે પણ દીપિકાની આ પહેલી ફિલ્મ છે જેથી દીપિકાને ફિલ્મથી ખુબ આશા છે અને તે ફળે તે માટે તેણે બાપાના શરણોમાં માથુ ટેકવ્યું હતું