Random Video

દેશનો મોસ્ટ વોન્ટેડ આતંકી જલીસ અંસારી પેરોલ પરથી ફરાર

2020-01-17 4,712 Dailymotion

દેશનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ડોજલીસ અંસારી ઉર્ફે Dr Bomb પેરોલ સમયે ગુમ થઈ ગયો છે, જેને પગલે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર ATSએ તેની શોધખોળ હાથ ધરી છે અંસારી 90ના દાયકાથી અત્યાર સુધીમાં 50 કરતા વધારે જગ્યા પર બોમ્બ ધડાકાનો આરોપી હતો અંસારી અજમેર જેલમાં ઉંમર કેદની સજા કાપી રહ્યો હતો તેને પેરોલ મળ્યા બાદ તે મુંબઈ સ્થિત તેના પરિવારને મળવા માટે આવ્યો હતો શુક્રવારે સવારે તેને પોતાની ઉપસ્થિતિ નોંધાવવાની હતી