Random Video

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર શ્યામવિલા રેસિડેન્સીના વીજ મીટરોમાં આગ

2020-01-20 186 Dailymotion

ભરૂચઃ ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી શ્યામવિલા રેસિડેન્સીના A-1 વિંગના વીજ મીટરોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જોકે સ્થાનિક રહીશોએ ફાયરના સાધનો વડે આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાની થતાં બચી હતી બનાવની જાણ થતાં નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોએ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા