Random Video

CAA વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓને પોલીસે દોડાવી-દોડાવીને મારી

2020-01-22 359 Dailymotion

નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ યૂપીના ઈટાવા જિલ્લામાં પ્રદર્શન કરી રહેલી મહિલાઓ પર યૂપી પોલીસે લાઠીઓ વરસાવી હતી મહિલાઓને દોડાવી દોડાવીને મારી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે પોલીસે દુકાનોમાં ઘૂસીને જબરદસ્તીથી દુકાનોને બંધ કરાવી હતી વીડિયોમાં દેખાય છે કે સાંકળી ગલીઓમાં મહિલાઓનો પોલીસ પીછો કરી રહી છે અને લાકડીઓ વરસાવી રહી છે જેના પર મહિલાઓ ચીસો પાડી રહી છે પોલીસના આ જુલ્મી વર્તન બાદ તેમણે જણાવ્યું હતું કે આ કાર્યવાહી મહિલાઓ પર માત્ર મહિલા પોલીસે કરી હતી