Random Video

સારા અલી ખાનના ‘ક્રશ’ સાથે સાવકી માતા કરીનાએ જમાવી દમદાર કેમેસ્ટ્રી

2020-02-04 11,224 Dailymotion

હાલમાં જ હૈદરાબાદમાં યોજાયેલા ડિઝાઇનર મનિષ મલ્હોત્રાના ફેશન શૉમાં કાર્તિક આર્યન અને કરીના કપૂર ખાન શૉ સ્ટોપર બન્યા હતા વ્હાઇટ આઉટફીટમાં બંને સ્ટાર્સે રેમ્પ વૉક કર્યું હતુ જ્યાં કરીના ડીપ નેક વ્હાઇટ લહેંગામાં પરી જેવી લાગતી હતી તો કાર્તિકવ્હાઇટ શૉર્ટ કુર્તા અને પાયજામામાં હેન્ડસમ લાગતો હતો મનિષે આ કલેક્શન સમર માટે લૉન્ચ કર્યું હતું