Random Video

રાહુલ ગાંધીના ડંડાવાળા નિવેદન પર PM મોદીએ બોલ્યાં ‘માર ખાવા હું પીઠ મજબૂત કરીશ’

2020-02-06 19,726 Dailymotion

વડાપ્રધાન મોદીએ બુધવારે રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ સંસદમાં કર્યો હતો રાહુલે બુધવારે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, 6 મહિના બાદ દેશના યુવાન પીએમ મોદીને ડંડા મારશે પીએમ મોદીએ કહ્યું, મેં પણ નક્કી કરી લીધું છે કે સૂર્યનમસ્કારની સંખ્યા વધારી દઈશ જેથી મરી પીઠ પર માર સહન કરવાની શક્તિ વધી જાય પીએમ મોદીએ કહ્યું છેલ્લા 20 વર્ષથી ગાળો ખાવાની આદત પડી ગઈ છે રાહુલ પર ટોણો મારતા કહ્યું કે, 35 મિનિટથી બોલી રહ્યો છું પણ હવે જઈને કરંટ લાગ્યો છે