Random Video

વીડિયો કૉલિંગથી સગાઈવિધિનો વીડિયો વાઈરલ,મોબાઈલના માધ્યમથી સગાઈ

2020-02-11 2 Dailymotion

આજકાલ ગુજરાતમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છેસોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં અનોખી સગાઈવિધિ જોવા મળે છેવીડિયો ગુજરાતી પરિવારનો છે પણ ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથીઆ વીડિયોમાં જોઈ શકાય છે કે સગાઈવિધિ ચાલું છે પણ જેમની સગાઈ છે તે છોકરો-છોકરી સાક્ષાત હાજર નથીછોકરો અને છોકરી સગાઈવિધિમાં હાજર છે પણ ઓનલાઈન