Random Video

સમાચાર વાંચતા વાંચતા પોતાને એવોર્ડ મળ્યાની જાણ થતાં સ્પીચલેસ થઈ એન્કર

2020-02-14 772 Dailymotion

કેરળની એક ન્યૂઝ એન્કરનો એવોર્ડ મળ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે મલયાલમ ચેનલમાં ન્યૂઝ એન્કર અને ચીફ સબ એડિટર શ્રીજા શ્યામ લાઇવ બુલેટિનમાં હતી ત્યારે જ કેરળ સરકારે મીડિયા એવોર્ડ્સ 2019ની જાહેરાત કરી અને તેની યાદીમાં શ્રીજાનું પણ નામ હતું જ્યારે શ્રીજાએ ટેલી પ્રોમ્પટર પર પોતાનું નામ વાંચ્યું તો તે અસમંજસમાં પડી ગઈ અને થોડી સેકન્ડો માટે સ્પીચલેસ થઈ ગઈ શ્રીજાને બેસ્ટ ન્યૂઝ એન્કરનો એવોર્ડ મળ્યો હતો પરંતુ લાઇવ બુલેટિનમાં તેણે પોતાની આ ખુશી છૂપાવી હતી, અને સિમ્પલી ન્યૂઝ વાંચ્યા હતા