Random Video

ગોધરામાં ટીમરુ પાનના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી

2020-02-20 245 Dailymotion

પંચમહાલઃ ગોધરાની કોઠી સ્ટીલ લિની બાજુમા આવેલા ટીમરુ પાનના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી જેને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી જોકે ભારે જહેમત બાદ ગોધરા અને કાલોલ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો આ આગ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે