Random Video

પાંડેસરાના પિયુષ પોઈન્ટ વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન ફાટી જતાં પાણીનો વેડફાટ

2020-03-02 350 Dailymotion

સુરતઃ પાંડેસરાના પિયુષ પોઇન્ટ વિસ્તારમાં પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે પાણી રસ્તા પર વહી જતા વેડફાટ સર્જાયો હતો પાઈપ લાઈનમાં જ્યાં ભંગાણ સર્જાયું ત્યાં ખાડો પડી જતાં એક મોપેડ અને કાર પણ ખાડામાં બેસી ગયાં હતાં પાણીનો વેડફાટ થયા બાદ પાલિકાને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ઘણા સમયે કામગીરી કરવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું