Random Video

વડવા વિસ્તારમાં મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત, અન્ય મહિલાને સારવાર અર્થે ખસેડાઈ

2020-03-03 1,099 Dailymotion

ભાવનગરઃશહેરના વડવા વિસ્તારમાં મકાન ધરાશાયી થતા બે મહિલા કાટમાળ નીચે દટાઈ ગઈ હતી આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે બંને મહિલાને બહાર કાઢી હતી અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી ત્યારે બેમાંથી એક મહિલાને હાજર તબીબે મૃત જાહેર કરી હતી જ્યારે અન્ય એક મહિલાને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક મહિલાનું નામ રાજુભાઈ હાડા હોવાનું જાણવા મળ્યું હતું