Random Video

કોંગ્રેસના વધુ એક MLAનું રાજીનામુ,કુલ 5ના રાજીનામા, મંત્રી બાવળિયાએ કહ્યું-બે MLAએ રાજીનામુ આપ્યું,બેની વાત

2020-03-15 9,384 Dailymotion

અમદાવાદઃ કોંગ્રેસના ત્રણ કે ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ધારીના ધારાસભ્ય જેવીકાકડિયા, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂ અને ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામા આપ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, જેને પગલે આવતીકાલે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ સત્તાવાર જાહેરાત કરશે