ખેડૂતો માટે માઠા સમાચાર 20 - 21 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં પડી શકે છે વરસાદ દાહોદ, વડોદરામાં પડી શકે છે વરસાદ કંડલામાં 24 કલાક દરમિયાન હિટવેવની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં થશે બદલાવ
Quickly and easily download Instagram videos with our free tool.