Random Video

સ્વામીજીની હયાતીમાં સંતોના બે જૂથના પડી ગયા નામ

2022-05-16 144 Dailymotion

સોખડા મંદિરમાં સ્વામીજીના ભક્તો બે જૂથમાં વિભાજીત
હરી પ્રેમ સ્વરૂપમ્ અને હરી પ્રબોધમ્ જૂથમાં વિભાજીત
સ્વામીજીની હયાતીમાં સંતોના બે જૂથના પડી ગયા નામ
હરિધામ વાયડીએસની વેબસાઈટ પર બંન્ને સંતોના ફોટા યથાવત