રાજકોટમાં કેરટેકરની હત્યાનો કેસ માલવીયા પોલીસે આરોપીની કરી અટકાયત કેસર બદુર નામના નેપાળી યુવકની કરી અટકાયત પ્રવીણભાઈ પોલીસ મથકે નિવેદન નોંધાવવા પહોંચ્યા મોડીરાતે બંગલામાં થઈ હતી કેરટેકરની હત્યા મૃતક બંગલામાં છેલ્લા 35 વર્ષથી કરતો હતો કામ
Quickly and easily download Instagram videos with our free tool.